

ખેડબ્રહ્મા માં તારીખ 3 ના રોજ ખેડબ્રહ્મા વિધાનસભા ની લક્ષ્મીપુરા- જિલ્લા સીટ માં આવતી તાલુકા સીટ- જાડીસિંબલ તથા તાલુકા સીટ- નાકા ના પ્રવાસ માં રાજ્ય સભા ના સાંસદ રમીલાબેન બારા, પ્રદેશ પ્રભારી ભરતભાઈ આર્યે, જિલ્લા મહામંત્રી કનુભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા સંગઠન ના પ્રમુખ સુરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ધીરુભાઈ પટેલ, જિલ્લા સિંચાઇ સમિતિ ના ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા સંગઠન ના ઉપ પ્રમુખ મુરજીભાઈ પટેલ, સંગઠન પ્રભારી રવિન્દ્ર ભાઈ બારોટ, તાલુકા મહામંત્રી નરસિંહ ભાઈ સોલંકી, સંગઠન જિલ્લા મંત્રી પ્રિયંકા બેન ખરાડી તેમજ પાર્ટીના હોદેદારો જિલ્લા અને તાલુકા ના ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકર્તા ઓ સાથે મુલાકાત અને જરૂરી સલાહ સૂચન કર્યા હતા.
બિપિન જોષી ખેડબ્રહ્મા