ખેડબ્રહ્મા ના સિનિયર વકીલ રાજેન્દ્ર સિંહ જુજારસિંહ ચૌહાણ પર જાન લેવા હુમલો.

0
295

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા માં તારીખ=20/06/21 ના રોજ સિનિયર વકીલ રાજેન્દ્ર સિંહ જુજાર સિંહ ચૌહાણ ઉપર કેટલાક માથાભારે તત્વો દ્વારા જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા માં વકીલ રાજેન્દ્ર સિંહ ચૌહાણ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને હાલ પણ તેઓ સારવાર હેઢેર છે. આ ઉપરોક્ત હુમલા ની બાબત ને ધ્યાન મા રાખી ખેડબ્ર્મામાં બાર એસોસિયશન દ્રારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ હુમલો કરનાર ઈસમો નો કેસ બાર એસોસિયેશન તેમજ સાબરકાંઠા જિલ્લાના કોઈ પણ વકીલ આ ઈસમો નો કેસ લડે નહિ. તેથી ભવિષ્યમાં કોઈ વકીલ ઉપર આ પ્રકાર નો કોઈ બનાવ બને નહીં

*બિપિન જોષી ખેડબ્રહ્મા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here