ખેડબ્રહ્મા ના પી.એસ.આઈ.સાહેબની સરાહનીય કામગીરી…

0
21
(કમલેશ રાવલ ખેડબ્રહ્મા દ્વારા )
ખેડબ્રહ્મા ના પી.એસ.આઈ વિશાલભાઈ પટેલ સાહેબ એક વર્ષો જુની ચોરી ની તપાસ કરવા બહેડીયા ગામે ગયા હતા ત્યાં એમની નજર આ ગરીબ પરીવાર પડી પી.એસ.આઈ સાહેબે ખેડબ્રહ્મા આવી ને એ પરીવાર ને માટે કપડાં, ચંપ્પલ તથા કરીયાણું અને બીજી જીવન જરુરીયાત ની વસ્તુ જાતે જઈને પહોંચાડીખેડબ્રહ્મા ના પી.એસ.આઈ. શ્રી વિશાલભાઈ ને લાખ લાખ વંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here