ખેડબ્રહ્મા થી ગલોડિયા રોડ પર અકસ્માત થયો.

0
15

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા થી ગલોડીયા રોડ પર પેટ્રોલ પંપ જોડે જીપ ડાલા ની ટક્કર થી બાઇક ચાલક નું ધટના સ્થળે મોત નીપજ્યું હતું જેમાં બાઇક ચાલક ને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના તબીબે બાઇક ચાલક ને મૃત જાહેર કર્યો. બાઇક ચાલક ના પરિવાર ના સભ્યો ફરિયાદ દાખલ કરવા માટે ખેડબ્રહ્મા પોલિસ સ્ટેશન પહોંચ્યા.
બિપિન જોષી ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here