ખેડબ્રહ્મામાં લિમ્બચ માતાજીના મંદિરે માતાજી નું હોમ હવન કરવામાં આવ્યું

0
15

ખેડબ્રહ્મા માં લિમ્બચ માતાજીના મંદિરે પરંપરાગત દર વર્ષે નવરાત્રી ની નોમ ના દિવસે હોમ હવન કરવામાં આવે છે તો ભૂદેવ મહારાજ દ્વારા હોમ હવન ની વિધવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી જેમાં હવનના દાતા તરીકે વાળંદ મણીભાઈ હરિભાઈ તથા ગુંદેલ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમાજના લોકો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને ટ્રસ્ટી મંડળ તથા મંદિરની કમિટી તેમજ યુવાનો દ્વારા હોમ હવન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

જીતુભાઇ નાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here