ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચ ની કારોબારી ની બેઠક યોજાઇ

0
8

મહીસાગર

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચ ની કારોબારી ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.જેમા આગામી સમય માં સમુહ લગ્ન તેમજ જનોઇ નુ આયોજન કેવી રીતે કરવું તેની ચર્ચા કરવા મા આવી. જેમાં સમાજના પ્રમુખ દિપકભાઈ પંડ્યા મંત્રી જીગ્નેશભાઈ જોષી તેમજ .માજી પ્રમુખો.મંત્રી ઓ કારોબારી સભ્યો.ભાદરોડ ગામના સભ્યો.સમાજના અલગ અલગ-અલગ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.સમૂહ લગ્ન તથા જનોઇ તમારી 13/2/2022 રોજ રાખેલ છે.તેમજ આયોજન ને લગતા મંડપ તેમજ સ્ટેજ સમિતિ.ભોજન , રસોઈ સમિતિ.ભંડોળ સમિતિ. વગેરે અલગ અલગ સમિતિ ઓની રચના કરવામા આવી . અત્યાર ના કોરોના સમય અનુસંધાને જો સરકાર ની ગાઇડલાઇન પ્રમાણે જો ફેરફાર થાય તો સમુહ લગ્ન અને જનોઇ ના આયોજન માં ફેરફાર કરવામાં આવશે તેવું કારોબારી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું

રીપોર્ટ …. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here