ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઇ કેપિટલ વર્તમાન અહેવાલ સંમેલન યોજાયું

1
11

૨૯ ઓગસ્ટ ૨૦૨૧ ઓનલાઇન કવિ સંમેલન અહેવાલ વાંચવા ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઇ કેપિટલ વર્તમાન ના કવિ મિત્રોની ઝુમ ઓનલાઇન મીટિંગ અને સ્નેહ સંમેલન ૨૯/૮/૨૦૨૧ ના રોજ સાંજે ચાર કલાકે યોજાયું મુખ્ય હેતુ અહેવાલ રજૂ કરવા બાબત શ્રીમતી ઈશા કંથારીયા “સરવાણી” દ્વારા. આવકાર વિધિ અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા ‘શૈલ’ દ્વારા પ્રાર્થના સર્વધર્મ, સરસ્વતી વંદના , કવિ મિત્રોનો પરિચય, અહેવાલ વાંચન , કવિતા પઠન , અને જીવન લક્ષી જ્ઞાન અર્પણ કરવામાં આવ્યું . સંચાલનની જવાબદારી કવિ ઈશા બેન મૂળ રહેવાસી સુરતના તેમના દ્વારા અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા “શૈલ” સાહેબ અને સંચાલક શ્રીમતી ઈશા કંથારીયા “સરવાણી” તથા કવિ અજય પોરબંદર ડિઝાઇનર દ્વારા આખા મહિનાનું કવિતા ટાઈમટેબલ આપી દેવામાં આવ્યું.જે રચના આવતી તે પેપરમાં પ્રગટ કરવા માં આવતી . કોનું યોગદાન વધારે તે મહત્વ નુ નથી દરેક સભ્યને સંસ્કાર સરિતા થી લઈને સંસ્કારના સમન્વય સુધીનો લાગણી અને સંસ્કારની સફર કેવી રહ્યી તેની રજૂઆત કરવા આવી. ઓનલાઇન યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યઅતિથિ ડોક્ટર ગુલાબચંદ પટેલ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અતિથિ વિશેષ તરીકે કેપિટલ વર્તમાન ન્યૂઝ નું સંકલન કરનાર શ્રીમાન વરિષ્ઠ પત્રકાર ઉપેન્દ્ર પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય આશીર્વાદ થી કાર્ય ક્રમ ની શરૂઆત જીવનમાં યોગ્યતા અને પવિત્રાનું જ્ઞાન દરેક કેપિટલ વર્તમાનના પરિવાર સદસ્યોને ફોટા સાથે નું સર્ટિફિકેટ મહેમાન શ્રી તથા અધ્યક્ષ મહોદય ના હાથે વિતરણ આભાર વિધિ સંસ્થા ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા ‘શૈલ’ દ્વારા, રાષ્ટ્રગાન પરિવાર દ્વારા, ડિઝાઇન શ્રી અજયકુમાર પોરબંદર તથા ઈશાબેન નો ખુબ ખુબ આભાર૪:૦૦કલાકે શરૂ થયેલ કાર્યક્રમ સાજે ૬:૩૦ કલાકે પૂર્ણ. રાષ્ટગીત ના ગાન સાથે પરિવારે વિદાય લીધી હતી. સુંદર પ્રમાણપત્ર નું વિતરણ

1 COMMENT

  1. ખૂબ સરસ અભિનંદન
    ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ
    અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here