કેલીયા તાલુકા પંચાયત સીટ ના ભાજપના ઉમેદવાર શ્રી રમેશભાઈ સુમંતભાઈ બીલવાણ જંગી લીડ વિજેતા

0
15

દેવગઢબારિયા તાલુકાના ૧૪ કેલીયા વિભાગમાંથી દેવગઢબારિયા તાલુકાના પંચાયત ની સભ્યની પેટા ચૂંટણી તા.૦૩/૧૦/૨૦૨૧ ના રોજ થઈ હતી ત્યારે દેવગઢબારિયા મામલાદાર કચેરી ખાતે તા.૦૫/૧૦/૨૦૨૧ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કેલીયા તાલુકા પંચાયત સીટ ભાજપના ઉમેદવાર શ્રી રમેશભાઈ સુમંતભાઈ બીલવાણ કુલ મત ૩૭૧૦ મળતાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને પૂર્વ મંત્રી શ્રી બચુભાઇ એમ ખાબડ દ્ધારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

કુલ મત ૪૦૫૮ નું મતદાન મથકો ઉપર નોંધાયું હતું ત્યારે હારેલા કોંગ્રેસ ના ઉમેદવાર શ્રી મનુભાઈ.છીતુભાઈ પસાયા ૨૪૮ મત મળ્યા હતા ત્યારે નોટા માં ૧૦૦ મત મળ્યા હતા ત્યારે શ્રી રમેશભાઈ સુમંતભાઈ બીલવાણ ૩૭૧૦ મત મળતાં વિજેતા જાહેર કરવામાં આવ્યા

રીપોર્ટ કિરીટભાઈ બારીઆ

કાળીડુંગરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here