કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ફરી વખત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ

0
6

ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ફરી વખત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા મોરબીના સુરેશભાઈ સિરોહીયા, પ્રભુભાઈ કગથરા ઉપાધ્યક્ષ ઠાકોર વિકાસ ટ્રસ્ટ મોરબી જિલ્લા કોળી સમાજના આગેવાન દ્વારા કુંવરજીભાઇ બાવળિયાનુ શુભેક્ષા મુલાકાત લઇ સન્માન કરવામાં આવ્યું હતું

રીપોર્ટર ..મયંક દેવમુરારી.. મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here