કેન્દ્રની ભાજપ સરકારના સફળ ૭વર્ષ સુશાસનના ઉજવણી નિમિત્તે બેચરાજી તાલુકા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું

0
16
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા બેચરાજી તાલુકા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારના સફળ ૭વર્ષે સુશાસનના ઉજવણી નિમિત્તે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ ની ઉપસ્થિતિ મા આદિત્ય વિધાલય મોઢેરા ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
તાલુકા પ્રમુખ કેશાભાઇ પ્રજાપતિ , યુવા મોરચા પ્રમુખ દેવાંગભાઇ પંડયા, મહામંત્રી ભાવેશભાઇ, જિલ્લા પંચાયત સદસ્ય મયુરભાઇ પટેલ ,વિરેંદ્ર સિંહ, પૂર્વ પ્રમુખ રમેશભાઇ પટેલ, શ્રી પીકે દેસાઈ , રાકેશભાઇ જોશી, કમલેશભાઇ દેસાઈ સહિત અનેક કાર્યકરો એ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રોટરી ક્લબ પાટણ બ્લડબેંક ના સહયોગ થી યોજાયેલ આ રક્તદાન શિબીર મા રોટરી ક્લબ પાટણ ના ઉત્સાહી, મહેનતુ અને કર્મનિષ્ઠ ક્લબ ટ્રેનર બાબુભાઇ પ્રજાપતિ ,રોટરી કલબના પ્રમુખ રણછોડભાઇ , ધનજીભાઇ પટેલ, મનસુખભાઇ , ઉપસ્થિત રહી રકતદાતાઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here