કુર્લામાં બિલ્ડિંગ ના ધાબા પરથી મળી મહિલાની લાશ

0
7

કુર્લા વેસ્ટના HDIL કોલોની વિસ્તારના બિલ્ડિંગ નંબર – ૧૬ ના ધાબા પરથી અજાણી મહિલાની લાશ મળી આવી છે.બિલ્ડિંગના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે બિલ્ડિંગના છોકરાઓ ધાબા પર ગયા ત્યારે તેમને મહિલાની લાશ જોઈ હતી ત્યાર બાદ તેવોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી.ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે આવી મહિલાની લાશને પી.એમ અર્થે રજાવાડી મોકલી આપી હતી અને આગળની કાર્યવાહી હાથધરી છે. રિપોર્ટર – જુગલ જોશી (મુંબઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here