કાંકરેજ ધારાસભ્ય શ્રી કિર્તિસિંહ વાધેલા સાહેબ નો ગુજરાત સરકાર ના મંત્રી મંડળ માં સ્થાન મળવાનાથી આગેવાનો. કાર્ય કર્તા અને પરિવાર સભ્યો માં આનંદ..

0
13

કાંકરેજ ના ધારાસભ્ય સાહેબ દ્વારા મંત્રી મંડળ માં સ્થાન મેળવી ને તાલુકાને ગૌરવ પ્રાપ્ત ની લાગણી..લોક ચાહના અને પ્રટસ્થિતલાગણીશીલ અને ઉદાર અને પક્ષ ના વફાદાર વાઘેલા કીર્તિસિહં ને ભાજપ પક્ષ દ્વારા મંત્રીમાં સ્થાન આપવા બદલ ખુબખુબ અભિનંદન..વડા ગામના આગેવાન એવા વાઘેલા ઝેણુભા અને યુવાનો હરિદ્વાર યાત્રા દરમિયાન પવિત્ર ભૂમિ ઉપર ફટાકડા ફોડી અને એકબીજા મીઠાઈ ખવડાવી ને મોં મીઠુ કરાવ્યું..તેઓ દ્વારા પણ રાજ્ય સરકાર શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here