કાંકરેજ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું…….

0
4

બનાસકાંઠા…..

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ગૌતમ જોષી અને જીલ્લા પંચાયત સદસ્ય બલાજી ઠાકોર સહિત અન્ય કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પોલીસ ના ગ્રેડ પે બાબતે સમર્થન આપી ને કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂત ને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે હવે સામાજીક અને રાજકીય પક્ષો દ્વારા પોલીસ ગ્રેડ પે બાબતે સમગ્ર ગુજરાત માં આવેદનપત્રો આપવામાં આવ્યાં છે તો ક્યાંક રસ્તાઓ બ્લોક કરી ને પોલીસ ને ગ્રેડ પે બાબતે સમર્થન આપ્યું છે ત્યારે હવે ભાજપ સરકાર દ્વારા પોલીસ ની પડતર માંગણીઓ સંદર્ભે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે અને હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ ની માંગણીઓ પુરી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે

અહેવાલ શ્રી વેલા ભાઈ પરમાર કાંકરેજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here