કાંકરેજ તાલુકા મા મોત નો સિલ સિલો ચાલુ છે ત્યારે ફરી આજ રોજ નાથપુરા મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવાન ઝપલવ્યું…..

0
174

કાંકરેજ તાલુકા મા મોત નો સિલ સિલો ચાલુ છે ત્યારે ફરી આજ રોજ નાથપુરા મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવાન ઝપલવ્યું…..

કાંકરેજ તાલુકાના નાથપૂરા મુખ્ય મથક કેનાલ માં આજ રોજ એક યુવાન ના એકટીવા નો નંબર Gj-08-BL2966 કેનાલ પાસેથી મળી આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ યુવાન દિયોદર તાલુકાના સરદારપુરા (રવેલ) નો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.અને આ યુવાન એસપી કચેરી મહેસાણા પોલીસ ખાતામાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું.. ભીખાભાઈ દેવાભાઇ જોરાભાઈ દેસાઈ ઉંમર વર્ષ ૩૨ વર્ષ સરદારપુરા દિયોદર ના હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટી પડયા હતા. ત્યારે યુવાનની લાશને કેનાલમાં સ્થાનિક તરવૈયા દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યાર થરા પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે થરા પોલીસ દોડી આવી હતી.

અહેવાલ શ્રી વેલા ભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here