કાંકરેજ તાલુકા માં શિક્ષણ મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા નું આગમન

0
37

કાંકરેજ તાલુકા માં ગાંધીનગર થી ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા આજ રોજ કાંકરેજ તાલુકા ને ધરા ઉપર પધાર્યા હતા ત્યાં અનેક લોકો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાના ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા ને ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી બનતા કાંકરેજ તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જે આજરોજ ગાંધીનગર મુકામે થી કાંકરેજ ને ધરતી પર પધારતા લોકોને ચાહના જોવા મળી હતી તેમજ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા નું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના કંબોઇ ઉમરી શિહોરી ડુગરાસણ વડા તેમજ થરા દ્વારા ડી જે ના તાલે ફૂલહાર થી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here