કાંકરેજ તાલુકા માં નવસર્જન સંસ્થા ના મોહનભાઈ ના માધ્યમ થી બનાસકાંઠા ના કાંકરેજ તાલુકા મો વિવિધ ગામો મો શિક્ષણ ની પ્રવૃત્તિ…..

0
15

જેમો ગામડા ઓ મો સ્વયંસેવકો દ્વારા નાના બાળકો ધોરણ ૧થી૭.અને ધોરણ ૮ થી ૧૨ મો અભ્યાસ કરતા વિધ્યાર્થી ઓ ના કેડર કેમ્પો કરી વર્ગો લેવા અને શિક્ષણ થી વધુ માહિતગાર થાય તે અભિયાન ચલાવી રહિયા સેઆવી પર્વૂતિ ગામ જાખેલ તા કાંકરેજ ખાતે સ્વયંસેવક શ્રી પરમાર દિલીપભાઈ અમૃતભાઈ દ્વારા બાળકો ને દર અઠવાડિયે શનિવાર અને રવિવાર ના રોજ જેઓ આ બાળકો વિધ્યાર્થી ઓ સાથે કેડર કેમ્પ કરી નવસર્જન દ્વારા આપેલ પ્લેય કાર્ડ દ્વારા ક. ખ ગ. ઘ જેવા મૂળાક્ષરો પ્રમાણે વાંચન અને લેખન તેમજ અન્ય જ્ઞાન આપી સમાજ ના ભવિષ્ય ગણાતા વિધ્યાર્થી ઓ માટે ફ્રી મો સેવા આપી રહ્યા સે આ ઉમદા કાર્ય પાસળ જેઓ ની સમાજ ભાવના સતી થતી જણાઈ આવેસે સાથે સાથે જેઓ જય ભીમ યુવા મંડળ ના સદસ્ય તરીકે અને સમગ્ર મંડળ દ્વારા જિલ્લા મો તેમજ અમદાવાદ મો ૪૫૦૦ ચોપડા બાળકો ને ફ્રી મો વિતરણ કરી એક સેવાકીય પર્વૂતિ મો પણ મોખરે રહે સે આવા યુવાનો દરેક ગામ મો આગળ આવી જો સેવાકીય પર્વૂતિ મો જોડાશે તો આવનારા ભવિષ્ય માટે સારા સંકેતો જોવા મળશે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here