કાંકરેજ તાલુકા માં નદી વિસ્તાર નું છેલ્લું ગામ એટલે કસલપુરા….

0
4

કાંકરેજ તાલુકાના કસલપુરા ગામ તાલુકા માં નદી વિસ્તાર માં નદી કાઠે આવેલ છે. અનેક લીજો આવેલી છે. જ્યાં અગણવાડા થી ત્રણકિલોમીટરના અંતરે આવેલો આ ગામ છે જ્યાં આખો દિવસ dungro ચાલતા હોવાને કારણે ડામર રોડ વરસાદને લઈને તૂટી ગયેલ છે જ્યાં સ્કૂલ આવેલ છે જે સહકાર ડેરી પણ આવેલી છે બાળકોને સ્કૂલે જવા માં બહુ જ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે જેમાં અનેક સમયે ડીલેવરી ના સમયે પણ 108 ખાડાટેકરા હોવાને કારણે ગામમાં 108 આવી શકતી નથી જેને કારણે અનેક માણસો મૃત્યુ ના ભોગ પણ બને છે. ગામના સરપંચ તેમ જ તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં આજની સરકાર દ્વારા કોઈ પણ પ્રશ્નનો નિરાકરણ કરવામાં આવતો નથી તો આ મીડિયાના અહેવાલ થી તાલુકાના તેમાં જિલ્લાના અધિકારીઓ મુલાકાત લઇ આ રસ્તાનું નિરાકરણ કરે તેવી કસલપુરા ગામ ના પ્રજાને માગ સાથે બુલંદ ઉઠવા પામી છે…

અહેવાલ વેલાભાઇ પરમાર.. કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here