કાંકરેજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીમતિ રમીલાબેન પરમાર ના નેજા હેઠળ વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો ….

0
14

કાંકરેજ તાલુકા પંચાયત મીટીંગ હોલ….

વિદાય અને સન્માન….

કાંકરેજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી મતિ રમીલાબેન પરમાર ના નેજા હેઠળ વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો ….

કાંકરેજ તાલુકા પંચાયત ના pmy વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી બી. ડી. દેસાઈ. આઈ. આર. ડી.વિસ્તરણ અધિકારી ની બદલી ડીસા… તેમજ બ્લોક ઓડીનેટર વિપુલ કાપડી ની બદલી તાલુકા પંચાયત પાલનપુર બદલી….આજે તા.3-2-2022 ના રોજ વિદાય-તેમજ સન્માન ઇસવરભાઈ દેસાઈ વિસ્તરણ….સુઇગામ થી કાંકરેજ….તેમજ કનુભાઈ પ્રજાપતિ ધાનેરા થી કાંકરેજ pmy વિસ્તરણ અધિકારી…. તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી રમીલાબેન એમ પરમાર ના વડપણ હેઠળ યોજાયો હતો…
આ પ્રસંગે .નાયબ હિસાબનીશ.આર. ડી. રાજપૂત.આર. એસ.બારોટ કારકુન, . નાથાભાઇ જોશી, ભીખાભાઇ મોદી. કાંકરેજ તાલુકા તલાટી મંડળ નામંત્રી પ્રકાશભાઈ ચૌધરી. ..તેમજપટાવાળા. તેમજ તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહ્યા હતા..
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્ટાફે વિદાય વેળાએ તેમની કામગીરી ની પ્રસંશા કરી હતી..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here