કાંકરેજ તાલુકા ના થરા નગરપાલિકા ની ચૂંટણી માં ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચોહાણ એ મુલાકાત લીધી…..

0
1

આજે થરા નગરપાલિકા ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ ,બનાસકાંઠા પ્રભારી સુરેશભાઈ શાહ,બનાસકાંઠા મહામંત્રી કનુભાઈ વ્યાસ,પૂર્વ મહામંત્રી ઉમેદદાનભાઈ ગઢવી, થરા apmc ચેરમેન અણદાભાઇ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ ઇશ્વરભાઇ પટેલ,મહામંત્રીઓ ઈશુભા વાઘેલા અને અમિભાઈ દેસાઇ તેમજ જિલ્લા યુવા પ્રમુખ અને તેમની ભાજપ યુવા ટીમ,તાલુકા ભાજપના આગેવાનો યુવા કાર્યકર્તાઓ અને થરા શહેર ના ભાજપના સૌ અગ્રણીઓ સાથે મળીને નગરપાલિકામાં ભવ્ય વિજય પ્રાપ્ત થાય તે માટે મતદારોને ભાજપ તરફી વોટ કરાવવા માટે બુથ લેવલની કામગીરીમાં જોડાઇને બુથોની મુલાકાત લીધી.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર… કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here