કાંકરેજ તાલુકા ના તાતિયાણા ગામે નાની કેનાલ માં ટ્રેક્ટરે મારી પલ્ટી….

0
29
કાંકરેજ તાલુકાના ઉણ થી તાતિયાણા જવાના સર્વિસ રોડ બાજુમાં આવેલ નાની કેનલ માં ટ્રેકટરે મારી પલ્ટી મારી ગયું હતું. કેનાલ ની બાજુ માંથી નીકળતા ટેક્ટર પલ્ટી મારી જવાથી સદનસીબે ડ્રાંઇવર નો બચાવ થયો હતો. કેનાલ ની બાજુમાં આવેલ મોટો ખાડો હોવા ના કારણે ટ્રેકટરે મારી પલ્ટી મારી ગયું હતું ખાડો પૂરવા માટે ઘણીવાર તંત્ર ને રજૂઆત કરી હોવા છતાં તંત્ર હજુ ઘોર નિદ્રા હોય તેવું લાગી રહ્યું છે.
નર્મદા વિભાગ ના અધિકારીઓ તરફથી ખેડૂતોને કોઈ પ્રકાર નો સારો પ્રતિસાદ મળતો નથી…
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here