કાંકરેજ તાલુકા ના ઉણ ખાતે મુલાકાત લેતા ગુજરાત રાજ્ય સરકાર ના (રાજ્યકક્ષા)નવ નિયુક્ત શિક્ષણ મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા ….

0
2

કાંકરેજ તાલુકા ના ઉણ શેઠ શ્રી અ. ની. કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય ઉણ ખાતે આવતા ગુજરાત સરકારના નવનિયુક્ત શિક્ષણ મંત્રી શ્રી (રા.ક) કિર્તીસિંહ વાઘેલા મંત્રી બન્યા બાદ કાંકરેજ તાલુકાના ઉણ ગામની ધરતી ઉપર પધારી ને ઉણ આજુબાજુ ના તમામ ગામોના સરપંચ અને જનતા પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.માનનીય શિક્ષણ મંત્રી શ્રી નો ઉણ ગામ અને આજુબાજુ ના ગામો થી પધારેલ સરપંચ અને લોકો એ સ્વાગત થી ફુલહાર કર્યા હતા અને સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું…
ઉણ સ્કૂલ ના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ભોજક અને હાલના પ્રિન્સિપાલ શ્રી અને તેઓના શિક્ષક સ્ટાફ દ્વારા માનનીય મંત્રી શ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here