કાંકરેજ તાલુકામાં નાથપુરા ગામે વડેચી મંદિરે ચોરી ના દાગીના પરત મળતાં થયો ચમત્કાર…..

0
19

કાંકરેજ તાલુકામાં નાથપુરા ગામે અંદાજે 20(25 દિવસ નાથપુરા. ગામે શ્રી વડેચી માતાજી ના મંદિરે ચોરી થઈ હતી જે વડેચી માતાજી દાગીના કોઈ વ્યક્તિ મંદિર ના પાશળ ના ભાગે રાતના સમયે મૂકી જતા ચમત્કાર થયો હતો જેમાં 15 દિવસ બાદ વાડેચી માતાજીના મંદિરે દાગીના પરત મળી આવ્યા હતા.જેમાં ગામના આગેવાનો તેમજ મંદિર ના પૂજારી મળી ને દાગીના પરત લાવી મળી મંદિર ના ભાગ મા મૂકવા માં આવ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે વડેચી માતાજી ના પ્રાચીન કાળથી મંદિર આવેલું છે. ગામના સરપંચ તેમજ પૂજારી દ્વારા ચમત્કાર થતાં ગામના લોકો માતાજી ના જય જયકાર બોલ્યા હતા…..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર… કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here