કાંકરેજ તાલુકામાં થરા નગરપાલિકા ની ચટણી માં ભગવો લહેરાયો…

0
13

કાંકરેજ તાલુકામાં થરા નગરપાલિકા વિસ્તારમાં તારીખ 3/10/2021 ના રોજ થરા વિસ્તાર ના લોકો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરી ખાતે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકામાં 24 સીટો માંથી 20 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ભગવો લહેરાયો હતો જેમાં કાંકરેજ તાલુકાના કોગ્રેસ પાર્ટી ના ઉમેદવારો ને 4 સીટો માં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર ને મોટી ખોટ પડી હતી જેમાં એક પણ ખાતું ખોલવામાં આવ્યું નાઈ જેમાં કાંકરેજ તાલુકાના થરા ખાતે સમગ્ર વેપારી મથક ખાતે ભગવો લહેરાતા આનંદની લાગણી છવાઈ હતી….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here