કાંકરેજ તાલુકામાં થરા ખાતે આવેલ સરકારી રેસ્ટ હાઉસ ખાતે આજ રોજ કાંકરેજ તાલુકાના પત્રકાર ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સરકાર એકતા સંગઠન પ્રમુખ શ્રી વસંતભાઈ બાપજી ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં ડીસા તાલુકાના સંગઠન પત્રકાર એકતા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઇ ત્રિવેદી તેમજ હર્ષદભાઈ પટેલ હાજર રહ્યા હતા જેમાં કાંકરેજ તાલુકાના પ્રમુખશ્રી કનુજી ઠાકોર તેમજ ઉપપ્રમુખ શ્રી માનસિંહ ચૌહાણ તેમજ બનાસ ગૌરવ ન્યુઝ પત્રકાર ને મંત્રી શ્રી વેલાભાઇ પરમાર તેમજ મહામંત્રી શ્રી ઉમેશ બાપજી તેમજ સંગઠન મંત્રી પ્રહલાદ બંકોલા તેમજ સલાહકાર તરીકે શ્રી ફકરૂદ્દીન ઉકાણી તેમજ આઈટી સેલ તરીકે મહમદ ઉકાણી તેમજ ઉપપ્રમુખ ભગવાન રાયગોર તેમજ મહામંત્રી તરીકે લક્ષ્મણસિંહ વાઘેલા તેમજ સલાહકાર તરીકે મહેશ ડાભાણી નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
અહેવાલ શ્રી વેલાભાઇ પરમાર… કાંકરેજ બનાસકાંઠા