કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલ બેંક ઓફ બરોડા માં પાક ધિરાણ લઈને ને જાતાં કોઈ અજાણ ઈસમ બેગ લઈ ફરાર…..

0
16

કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલ બેંક ઓફ બરોડા માં પાક ધિરાણ લઈને ને જાતાં કોઈ અજાણ ઈસમ બેગ લઈ ફરાર…..

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બેંક ઓફ બરોડા માંથી ……. પાક ધિરાણ લઈને કુંવાર વા ના પટેલ ઉમેદભાઈ ના રૂપિયા ત્રણ લાખ રોકડ રકમ ભરેલ થેલો બાઈક પર લટકાવી ને જઈ રહ્યા હતા ત્યારે.. કોઈ અજાણ્યો માણસ બાઈક પર લટકાવી દેવામાં આવેલ થેલો લઈને ફરાર થઈ જતાં તાત્કાલિક ધોરણે શિહોરી પીએસઆઇ એસ વી આહીર તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ને આજુ બાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બેંક ઓફ બરોડા ની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here