કાંકરેજ તાલુકાના શિહોરી મુખ્ય મથક ખાતે કોંગ્રેસના પૂતળાનું દહન…..

0
8

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આજ રોજ શિહોરી વેપારી એસોસીએશન તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું….

માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ની રેલી માં પંજાબ ની અંદર અનાદર થયો તેમનો વિરોધ કરવાની કોશિશ કરવામાં આવી તેના વિરોધમાં શિહોરી સમસ્ત ગ્રામજનો વેપારી મંડળ તથા ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસના પૂતળા દહનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.. કાંકરેજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર
પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શાંતુભા ડાભી કાંકરેજ તાલુકા યુવા મોરચા પ્રમુખ રમેશભાઈ દવે પૂનમ સિંહ ડાભી વેપારી મંડળ પ્રમુખ જીતુભાઈ જોશી બનાસકાંઠા જિલ્લા યુવા મોરચો મીડિયા સેલ ભરતસિંહ ડાભી વનુંભા ડાભી ગોપાલ ભાઈ કકાની ગોવિંદ દેસાઈ તેમજ આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા..

અહેવાલ વેલાભાઇ પરમાર કાંકરેજ બનાસકાંઠા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here