કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ દાદા વાડી માં ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ….

0
8

ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ શ્રી પ્રશાંત કોરાટ ની અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ..બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાન સિંહ ચૌહાણ તથા ડાયાભાઇ સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપના પૂર્વ થરા નગરપાલિકા ના વોર્ડ નં ત્રણ ના ઉમેદવાર તરીકે બિન હરીફ જાહેર થયા હતા પૃથ્વીરાજ વાઘેલા એ દરેક વોર્ડ ના મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે કોંગ્રેસ પક્ષ ને રામ રામ કરીને ભાજપ માં ભળેલા ધીરજ શાહ એ 24 સીટ જીતાડવા માટે ખાત્રી આપી હતી*ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ ડો પ્રશાંત કોરાટ બનાસકાંઠા ના જિલ્લા ના ગુમાનસિંહ ચૌહાણ કનુભાઈ વ્યાસ વસંતભાઈ પુરોહિત ડાયાભાઇ પીલીયાતર થરાનગરપાલિકા પૂર્વ કોમરેટર પૃથ્વીરાજસિંહ વાઘેલા ભારતસિંહ ભટેશરીયા થરા શહેર પ્રમુખ અનુભા વાઘેલા સુખદેવસિંહ સોઢા હરગોવનભાઈ સિરિવાડીયા ધીરજભાઈ શાહ આચરતલાલ ઠક્કર કનુભાઈ ઠક્કર ભીખીબેન વોરા બનાસકાંઠા મહિલા પ્રમુખ પુષ્પાબેન દરજી કાંકરેજ તાલુકામહિલા મોરચા મહામઁત્રી થરા નગરપાલિકાની ચૂંટણી માં જાહેર સભા સંબોધવા પધારી રહ્યા છે તો થરા તેમજ કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સૌ હોદ્દેદારો સિનિયર આગેવાનો નગરપાલિકાના ઉમેદવારો પૂર્વ કોર્પરેટરરો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના સદસયો પૂર્વ સદસયો દરેક ગામના સરપંચ શ્રી દરેક મોરચા ના હોદ્દેદારો શકિતકેન્દ્રના પ્રમુખશ્રીઓ પાર્ટી ના સંનિષ્ઠ કાર્યકરો કારોબારી ના સભ્યો હાજર રહ્યા હતા…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર …કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here