કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા ની ચુંટણી ના ફોર્મ ભરાયાં…

0
8

ડીસા નાયબ કલેકટર શ્રી એફ. એલ. બાબી ચુંટણી અધિકારી શ્રી કાંકરેજ થરા નગરપાલિકા. જેમાં વોર્ડ નં.5 માં ઠકકર ભારતીબેન કિરીટ કુમાર. વોર્ડ.3 માં વાધેલા પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ. વોર્ડ નં.1 માં શાહ ધીરજકુમાર કિર્તીલાલ. તેમજ અન્ય વોર્ડ માં શાહ નૈસજ ચીનુલાલ.અને ઘાઘોસ વસંતજી જેસુગજી એ કાંકરેજ મામલતદાર કચેરીમાં ફોર્મ ભર્યા હતાં ત્યારે મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here