કાંકરેજ તાલુકાના વડા થી પાદરડી મેન્ટલ રોડ નું કામ કાજ ચાલુ કરવામાં આવ્યું

0
9

કાંકરેજ તાલુકાના વડા થી કાકર તેમજ પાદરડી જવાના રસ્તામાં ખાડા પડી ગયા હતા. વડા ખાતે પાદરડી 8 કિલો મીટર ના અંતરે આવેલું છે. જ્યાં કાકાર phc દવાખાનું તેમજ સમાર માતાજી ના પ્રાચીન મંદિર પણ આવેલું છે. જ્યાં કાકર રોડ પર મેન્સ્ટલ નું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે જે થરાદ તાલુકાના દિવ્યાંગ એન્ટર પ્રાઇઝ દ્વારા પોતાના ડમ્પર લોડર તેમજ ટ્રેકટર દ્વારા પુર જોશે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ટૂંક સમયમાં જ ઝડપી ડામર રોડ નું કામ પૂરું થાય તેવું શક્યતા રહેલી છે.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here