કાંકરેજ તાલુકાના રોહિત સમાજ ના ભાઈઓ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતજી ઠાકોર નું સન્માન કરવામાં આવ્યું….

0
33

કાંકરેજ તાલુકાના નેકરિયા ગામના શ્રી ભૂપતાજી ઠાકોર ને બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ નું સ્થાન મળતાં કાંકરેજ તાલુકાના રોહિત સમાજ ના પૂર્વ ડેલીકેટ શ્રી દલાભાઈ પરમાર અધગામ કાંકરેજ તેમજ પૂર્વ સરપંચ શ્રી સાકળભાઇ પરમાર માનપુર (શિહોરી) કાંકરેજ તેમજ પોસ્ટ માસ્ટર શ્રી રઘુભાઈ માંડલા કાંકરેજ તાલુકાના આગેવાનો નેકરીયા ગામે રૂબરૂ મુલાકાત લઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતાજી ઠાકોર ને ફૂલ હાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઉત્રોતર પ્રગતિ કરો એવા આશીર્વચન આપી અભિલાષા વ્યક્ત કરવામાં આવી હતી…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here