કાંકરેજ તાલુકાના રાણકપુર નર્મદા મુખ્ય કેનાલમાં એક યુવતીએ ઝંપલાવ્યું

0
214

ગઈ કાલે એક વાગ્યાંના આસપાસ રાણકપુર મુખ્ય કેનાલમાં એક યુવતીએ પુલ ઉપરથી લગાવી હતી મોત ની સાલાંગ મારી હતી.
રાણકપુર મુખ્ય કેનાલ ઉપરથી યુવતીના ચપ્પલ અને પચાસ રૂપિયા ની નોટ મળી આવી હતી.
સમગ્ર ઘટના ની જાણ પરિવાર ને થતાં કેનાલ ઉપર દોડી આવ્યા હતાં..ત્યારે આજે સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરતા યુવતીની લાસ મળી આવી હતી. રાધનપુર તાલુકાના અમીરપુરા ગામની 17 વર્ષીય યુવતી હોવાનું જાણવા મળ્યું હતું..યુવતી ના મોત નું કારણ અક બંદ રહ્યું હતું…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here