કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી રેસ્ટ હાઉસ પર શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ને મળવા માટે લોકોની લાઇનો લાગી….

0
6

બનાસકાંઠા…..

સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ના પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી હતી જેમાં વિચરતી જાતિના વાદી પણ મંત્રી ને મળવા માટે આવ્યા હતા. રોડ રસ્તા પાણી અને વિકાસ ના કામો અંગે માહીતી મેળવી હતી આ જન સંપર્ક કાર્યક્રમમાં જીલ્લા મહામંત્રી ડાયાભાઇ.ભારતસિંહ.તેમજ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ. ઇશુભા વાઘેલા. હંસપૂરી ગૌસ્વામી. શાન્તુંભા ડાભી. પ્રધાનજી રાઠોડ. વાઘભાઈ પટેલ. અલ્કેશ સુથાર. અમિભાઇ દેસાઇ. વીજૂભા વાઘેલા આકોલી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકામાં મંત્રી પદ આવતાં કાંકરેજ તાલુકા નો વિકાસ હરણ ફાળ ભરશે એવી આશા સાથે લોકોના પ્રશ્નો શાન્તિ પૂર્વક સાંભળ્યા હતા અને વિકાસ ના કામો અંગે ખાત્રી આપી હતી.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here