કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રેસ્ટ હાઉસ ખાતે બેઠક યોજાઇ…

0
8

આજે કાકરેજ તાલુકાનાં શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીના કીસાન મોરચાની તથા થરા શહેર ભાજપના હોદ્દેદારોની મીટીંગ રાખવામા આવેલ ,આ મીટીંગમાં માનનીય વડા પ્રધાન શ્રીના જન્મ દીવસે દીઓદર તાલુકાના લવાણા ગામે વૃક્ષરોપણ કાર્યક્રમ તેમજ વિવિધ પોગ્રામ થનાર હોઈ તેની ચર્ચા કરવામાં આવી હતી,આ મીટીંગમા કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ઈસુભા વાઘેલા,મહામંત્રી શ્રી અમીભાઈ દેસાઈ,મુકેશભાઈ ઠાકોર અમરસિંહ મફતસિંહ સોલંકી,પીરાજી ઠાકોર ,જી,ડી ગજજર,હંસપુરી બાપજી, કીરીટભાઈ શાહ,જલુભાઈ દેસાઈ,વિગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતા..અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here