કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગ્રામ પંચાયત ની ચુંટણી માં ત્રિપાંખિયો જંગ જામશે……..

0
11

કાંકરેજ તાલુકા ની 58 ગ્રામ પંચાયતો ની ચુંટણી ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તારીખ ૩૦/૧૧/૨૦૨૧ ના રોજ બપોરે બે ઉમેદવારી પત્રો ભરાયાં હતાં ત્યારે જીલ્લા પંચાયત ના પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન અને પૂર્વ સરપંચ તરીકે પહેલેથી લોકોના પ્રશ્નો ને વાચા આપી ને લોકહિત માટે સતત પ્રયત્નશીલ રહેતા ડાભી શાંન્તુંભા પનજી એ પોતના ટેકેદારો અને સમર્થકો સાથે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી માં નાયબ તાલુકા વિકાસ અધિકારી ચૌધરી ને ફોર્મ રજુ કર્યું હતું ત્યારે ડાભી પોપટ સિંહ જીવાજી એ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે હવે ત્રીજા ઉમેદવાર તરીકે જેણુભા મફાજી પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે ત્યારે હવે શિહોરી ગ્રામ પંચાયત ની ચુંટણી માં ત્રિપાંખિયો જંગ જામશે એમાં એડી ચોટીનું જોર લગાવી ને મતદારો ને રીઝવવા માટે શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે અને શિહોરી ગ્રામ પંચાયત નું દસ થી બાર હજાર જેટલું મતદાન છે ત્યારે હવે જે ઉમેદવાર ચાર હજાર જેટલા મત મેળવી ને આવશે તે નક્કી વિજયી બની શકે છે ત્યારે હવે મતદારો અને વેપારીઓ પાસેથી વિકાસ માટે મત માંગશે અને લોકો પાસે રોડ રસ્તા પાણી અને સરકારી લાભો વિશે મત મેળવી શકે છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે શિહોરી માં જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે લોકો માટે દરેક સમાજ દ્વારા કોની પસંદગી કરી ને પોતના કિંમતી મત આપી ને સરપંચ નો તાજ પહેરાવવામાં સફળતા પ્રાપ્ત કરશે તે અંગે આવનાર દિવસોમાં ખબર પડે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here