કાંકરેજ તાલુકાના માંડલા ગામે નવાસર્જન ટ્રસ્ટ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું…

0
5

નવસર્જન સંસ્થા દ્વારા બાળકો મો શિક્ષણ પ્રત્યે રુચિ વધે વાંચન લેખન મો પ્રગતિ થાય જ્ઞાન મો વધારો થાય અને દલિત કર્મશીલો ના ઇતિહાસ થી આપનુ બાળક માહિતીગાર્ થાય એવા ઉદેશ્ય થી બાળકો સાથે ગોલી (ચોકલેટ) ખાયેંગે આઝાદ રહેંગે જે કાર્યક્રમ ચાલુ કર્યો સે જે કાર્યક્રમ મો વરસ ના ૫૨ અઠવાડિયા ના 52 પોસ્ટર જેમો કક્કા ના ક થી ચાલુ કરવા મો આવેલ સે અને સાથે બાળકો ને ચોકલેટ રૂપી ગોલી પણ આપશે આ કાર્યક્રમ અંતરગત આ અભિયાન મો કાંકરેજ .ડીસા .દિયોદર.સૂઇગામ.ભાભર તાલુકા ના વિવિધ ગામો મો કેડર કેમ્પો દ્વારા સ્થાનિક સ્વયંસેવકો આ પર્વૂતિ કરી રહ્યા સે આમ આજેમાંડલા ગામે સ્વયંસેવક શ્રી પરમાર કલ્પેશભાઇ દ્વારા બાળકો નો કેડરકેમ્પ કરી દરેક ને કાર્યક્રમ થી માહિતીગાર કરી કોષ્ટક અને ચોકલેટ આપી જેઓ ને અભિનંદન જો દરેક ગામો મો આવીરીતે જો આપણા યુવાનો ત્યાર થશે તો આવનાર સમય મો આપણે સમાજ ના ચિત્ર મો જરૂર થી બદલાવ લાવી શકીશુ…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર.. કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here