કાંકરેજ તાલુકાના મંગળપુરા ગામ એ કોંગ્રેસ પક્ષ ની શુભેચ્છા મિટિંગ યોજાઈ

0
7

કાંકરેજ તાલુકાના મંગળપુરા ફાર્મ હાઉસ ઉપર કોંગ્રેસની મીટિંગ યોજાઇ . જેમાં શુભેચ્છા મુલાકાત રાખવામાં આવી હતી. ગુજરાતના પ્રદેશ કોંગ્રેસના મંત્રી અમૃતજી ઠાકોર સાહેબ બાલાજી ઠાકોર સિંચાઈ ચેરમેન ઠાકોર બચુજી જિલ્લા પંચાયત સદસ્ય મહિપત સિંહ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિક ભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ એની સિવાય ગૌતમભાઈ જોશી પરમુખ યુથ કોંગ્રેસ પારજીજી ઠાકોર ચેખલા ઠાકોર દેવાજી થરા અમૃત ઠાકોર રતનગઢ વેલાજી ઠાકોર કાટડીયા બી.વી.ઠાકોર પિન્ટુ મીયાણી ડેલિકેટ પ્રતાપજી સરપંચ વિજય ઠાકોર વિક્રમભાઈ ડુગરાસણ દિલીપભાઈ નગોટ પીન્ટુભાઈ જાલેરા કોંગ્રેસના આગેવાનો મારા ગામના વડીલો ખૂબ સહકાર આપવા બદલ ખુબ ખુબ આભા અમારા ગામ ની મુલાકાત લીધી .

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here