કાંકરેજ તાલુકાના પાદરડી અને અરણીવડા ગામેથી જુગાર ધામ ઝડપાયું………..

0
40

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના પાદરડી ગામની સીમમાં થી પાલનપુર એલસીબી પોલીસે જુગાર ધામ પર રેડ કરતાં પાંચ જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા (૧) ઠાકોર અમરતજી સંગ્રામજી રહે. લુદરા તાલુકો. દિયોદર (૨) ઠાકોર મિરખાનજી લેરસીજી રે. પાદરડી તાલુકો. કાંકરેજ (૩) ઠાકોર સનાજી કમશી જી. જાળીયા કંબોઇ. તાલુકો કાંકરેજ (૪) ઠાકોર બાલાજી ગોવિંદજી રહે. ખસા તાલુકો કાંકરેજ (૫), ઠાકોર નિકુલભાઈ નારખનજી રહે. પાદરડી તાલુકો કાંકરેજ વાળા ઓ ને ઝડપી પાડી ને રૂપિયા ૪૭૪૦૦ ના મુદ્દામાલ કબજે કરી ને જુગાર ધારા હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે થી શિહોરી પોલીસ ને ખાનગી રાહે બાતમી મળતાં જુગાર ધામ ઝડપાયું હતું જેમાં (૧) જલુભા બળવતસિંહ સોલંકી (૨) અજય ભેમસિગ (૩) બલુભા કેશુજી સોલંકી (૪), ભુરાભાઈ શીવાભાઈ પરમાર ની અટકાયત કરી ને રૂપિયા ૧૦૦૯૦ ના મુદ્દામાલ કબજે કરી ને જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે શ્રાવણીયા જુગારની સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરતાં જુગાર શોખીનો માટે આ કિસ્સો લાલ બત્તી સમાન બની ગયો છે.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here