કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ખાતે ડોકટર ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી…..

0
14

આજે Doctors day નિમિત્તે થરા રેફરલ હોસ્પિટલના અધિક્ષક ખુબ સેવા ભાવિ ડોકટર કે જેઓ અંદાજે માસિક 90 થી 100 જેટલા નાના મોટા ઓપરેશન વિનામૂલ્યે (મફત) મા કરે છે એવા ખુબ સરળ સૌમ્ય સ્વભાવ ના Dr Bharatbhai chaudhri નુ આજે ડોક્ટર ડે નિમિત્તે કાંકરેજ તાલુકા ભાજપ ના મહામંત્રી ઓ શ્રી ઇશુભા વાઘેલા શ્રી અમીભાઈ દેસાઈ યુવા ભાજપ પ્રમુખ શ્રી ઝેણુભા વાધેલા યુવા જાગીરદાર કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી સંજયસિંહ વાધેલા યુવા કાર્યકર શ્રી પૂનમસિહ ડાભી શ્રી જનકસિંહ ઝાલા વિગેરેએ શાલ ઓઢાડી સન્માન કર્યું અને શુભેચ્છાઓ પાઠવી તેમજ તેમના સાથી ડોકટર મિત્રો શ્રી અન્સારી સાહેબ તથા ગોસ્વામી સાહેબ નુ શાલ ઓઢાડી સન્માન કર્યું..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here