કાંકરેજ તાલુકાના થરા પોલીસ ની વધુ એક મળી સફળતા….

0
22

મંદિર ની ચોરી કરનાર ઈસમો ને ઝડપી લેતી થરા પોલીસ….

નાથપુરા ગામે સીકોતર માતાના મંદિર ની ચોરી નો ભેદ ગણતરી કલાકો માં ઉકેલી ને આરોપીઓ ને પકડી પાડતી થરા પીએસઆઇ શ્રી એમ બી દેવડા સાહેબ તથા પોલીસ સ્ટાફ…

પકડેલ આરોપીઓ.. સોમજી જેહાજી. નોખા
પ્રતાપજી બળવંતજી.. દાદર
તરસંગજી બળવંતજી.. દાદર
અજયજી.. નોખા…આ આરોપીઓ એ કબૂલ કરેલ રાજ્યના 20જિલ્લા ઓમાં ચોરી કરેલ ની કબૂલાત કરી હતી.
રિકવર કરેલ મુદામાલ.. ચોરીમાં ગયેલ રોકડ રકમ.. ચાંદીના છતરો નંગ 8 મોબાઈલ 3 મળી આવ્યા હતા. ચોરીમાં વપરાયે મોટર કાર ઝેન.. છરી. ચપ્પુ. લોખંડ કોષ. પક્કડ. કરવત..જેવા હથિયાર સાથે પકડીને જેલ ના હવાલે ક કર્યા હતા.ચોરી નો મુદ્દામાલ સહીત ભેદ ઉકેલાયો હતો થરા પોલીસ ની કામગીરી થી ભક્તો માં આનંદ ની લાગણી
છવાઈ..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here