કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પ્રચાર ઝુંબેશ ચાલુ

0
6

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા ની ચુંટણી માં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ને મત આપવા માટે ઈશુદાન ગઢવી એ કરી અપીલ… થરા નગરપાલિકા ચુંટણી માં ત્રિપાંખિયો જંગ જામશે કોંગ્રેસ ના સૂપડાં સાફ થાય એવાં એંધાણ લાગી રહ્યા છે.
દરેક પક્ષો દ્વારા મતદારો ને રીઝવવા માટે મથામણ શરૂ કરવામાં આવી છે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર.. કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here