કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાની ચૂંટણી નું મતદાન શરૂ કરવામાં આવી..

0
4

લોકો વોર્ડ વાઈઝ બુથ ઉપર ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કરવા માટે ક્યાંક લાંબી લાઈન લાગી તો ક્યાંક ધીમો પ્રતિસાદ જોવા મળ્યો હતો.
વોર્ડ નંબર 1 2 4 5 6 મતદાન મથક ઉપર વોટીંગ ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.
વોર્ડ નંબર 3 ના ભાજપ ના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતાં. 25 ઈવીએમ મશીન થરા નગરપાલિકા ની ચૂંટણીમાં મૂકવામાં આવ્યા હતા.
હાલમાં થરા નગરપાલિકામાં મતદાન શરૂ થઇ ચૂક્યું છે.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર …કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here