કાંકરેજ તાલુકાના થરા ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી….

0
3

બનાસકાંઠા….

ગુજરાત સરકાર રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહજી વાઘેલા આજે ઉતરાયણના પવિત્ર પ્રસંગે કાંકરેજ વિધાનસભાના થરા ખાતે કાર્યકરો અને આગેવાનો સાથે પતંગ ચગાવી સમગ્ર ગુજરાત ની જનતા ને શુભેચ્છાઓ પાઠવી તેમજ સમગ્ર વિશ્વ કોરાના વાઈરસ થી મુક્ત બને તેવી ભગવાન ને પ્રાથના કરવામાં આવી હતી.

અહેવાલ શ્રી વેલાભાઇ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here