કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ રામદેવપીર મંદિર કોચિંગ ક્લાસ નું ઓપનિંગ કરવામાં આવ્યું….

0
3

કાંકરેજ તાલુકાના થરા બુકોલિય વાસ ખાતે આવેલ બાબા રામદેવ પીર ના મંદિરે આજરોજ કોચિંગ ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રના પાયો મજબૂત બને તે હેતુથી આ કોચિંગ ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોહિત સમાજના કાર્યકરો મેવાભાઈ સમનવા તેમજ ભેમાંભાઈ થરા તેમજ જયંતીભાઈ માનપુરા તેમજ બાબુલાલ ઉંબરી તેમજ કનુભાઈ આબાલુંન તેમજ ચમનભાઈ કાકર તેમજ જગદીશભાઈ ચાવડા તેમજ વાલાભાઈ કાટેડીયા તેમજ ગેમરભાઈ માંડલા નવ સર્જન ટ્રસ્ટ શ્રી મોહનભાઈ ના માધ્યમથી કાંકરેજ તાલુકાના 50 ગામના લોકો ને સવીધાન યુગ નું પુસ્તક નું વિતરણ કરવામાં આવ્યું અને સજાવટ કરવામાં આવી અને 26 મી ડીસેમ્બર 2021 ના સાજના7. વાગ્યા ના સમયે દીપ પ્રાગટ્ય કરી સાવધાન યુગ પુસ્તક ની ઉજવણી નિમિત્તે માહિત ગાર કરવામાં આવ્યા હતા અને સમાજના કોચિંગ ક્લાસ માટે આવેલ યુવાનો તેમજ બહેનો હાજર રહ્યા હતા..

અહેવાલ શ્રી વેલાભાઇ પરમાર બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here