કાંકરેજ તાલુકાના થરા ખાતે જીલ્લા પંચાયત ના પ્રમુખનું મુલાકાત દરમ્યાન ડોક્ટરો દ્વારા સન્માન….

0
7

બનાસકાંઠા જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતજી ઠાકોરે થરા ની કે જી હોસ્પિટલની મુલાકાત લઇ સરકારની આરોગ્ય લક્ષી સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકારી યોજના જેવી કે બાળસખા, ચિરંજીવી યોજનાઓના લાભથી કોઈ વંચિત ન રહી જાય તે માટે ખાતરી આપી હતી, કે જી હોસિટલ પરિવાર તરફથી જીલ્લા પંચાયત પ્રમુખનું શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે કે જી હોસિટલ ના ડૉ.રાજેશ બ્રહ્મભટ્ટ, ગાયનેક ડૉ.રમેશભાઈ ચૌધરી, બાળરોગ નિષ્ણાત ડૉ. કુલદીપભાઈ પટેલ, અમૃત ઠાકોર, તરસંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા..અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર.. કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here