આજ રોજ થરા મુકામે શ્રી સદારામબાપા_ઓટો ઈલેક્ટ્રીક ના શુભ ઉદ્ઘાટન પ્રસંગે GKTS પ્રદેશ પ્રમુખ અલ્પેશજી_ઠાકોર પ્રદેશ BJP ઉપ પ્રમુખ નંદાજી ઠાકોર કાંકરેજ MLA કીર્તિસિંહ વાઘેલા આપણા GKTS બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ડી ડી જાલેરા તેમજ ઠાકોર સેના અને ઠાકોર સમાજ તથા અન્ય સમાજ ના આગેવાન મિત્રો વડીલો ઉપસ્થિત રહ્યા….
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા