કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી પોલીસ મથકે પડેલ વિદેશી દારૂનો નાશ કરવા માં આવ્યો……..

0
9

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી જુદી જુદી જગ્યાએ થી પોલીસ વિભાગે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ને મુદ્દામાલ રૂમમાં ખડકલો કર્યો હતો ત્યારે ડીસા નાયબ કલેકટર શ્રી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિયોદર અને cpi શ્રી શિહોરી તેમજ થરા અને શિહોરી પીએસઆઇ શ્રી ઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ને રોલર. જેસીબી મશીનથી વિદેશી દારૂનો જથ્થો શિહોરી ખાતે આવેલ બનાસ નદીના પટમાં પહેલાં રોલર વડે કચ્ચરઘાણ કાઢી ને 10 ફૂટ ઊંડા ખાડામાં કચરો પુરી દેવામાં આવ્યો હતો જેમાં લાખો કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઉચ્ચ અધિકારીઓ ની નજર સામે જ નાશ કરાયો હતો..અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here