કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામે પ્રધાનમંત્રી નો જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

0
9

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મ દિવસ પ્રસંગે કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામે બનાસડેરી અને થરા માર્કેટયાર્ડ ના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઇ ગયો આ પ્રસંગે થરા માર્કેટ યાર્ડ અને બનાસડેરી ના ડિરેક્ટર અણદાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કરી ને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ઝાલમોર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે ખુબ જ સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો અને બનાસડેરી પરિવાર તેમજ થરા માર્કેટયાર્ડ પરિવાર હાજર રહ્યો હતો આ પ્રસંગે પધારેલા સહુ મહેમાનો નુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે અણદાભાઈ પટેલ એ કહ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી ના જન્મ દિવસ નિમિતે હુ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું પ્રધાનમંત્રી રાત દિવસ લોકહિત ના કામો કરીને છેવાડાના માનવી ઓ સુધી સરકાર ના લાભો પહોંચાડી રહ્યા છે તેમને અભિનંદન આપું છું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન થરા માર્કેટ યાર્ડના સેક્રેટરી શ્રી હસમુખભાઈ ચૌધરી અને સંજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર.. કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here