કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે શ્રી સધી માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો….

0
10

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે આવેલ પચાલ સમાજના શ્રી સધી માતાજીના મંદિરના પટાંગણમાં શ્રવણ-વદ આઠમના દિવસે પચાલ વિષ્ણુભાઈ જ્યંતીભાઈ(ગૌતમ ટ્રેઇલર ડીસા) દ્વારા વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી નાશ થાય સમયસ વરસાદ થાય અને વિશ્વ કલાયણ થાય તે માટે યજ્ઞનું આયોજન કરવાનો વિચાર આવતા પચાલ સમાજ દ્વારા સુંદર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સધી માતાજીના મંદિરે ભક્તોએ યજ્ઞનો લાભ લીધો હતો અને ભક્તોની ભારે ભીડ જામી હતી.આ પ્રસંગે ફતુજી પરમાર સરપંચ,કપુરસિંહ પરમાર, પીરાજી પરમાર,સુખાજી પરમાર,પુનમસિંહ પરમાર, બબાભાઈ મોદી,કરશનભાઇ નાઈ, બચુભાઈ પચાલ,તેજાભાઈ પચાલ, જયતિભાઇ પ્રજાપતિ, ભરતભાઇ દરજી,સેવતીભાઈ મોદી, વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એ હાજરી આપી દર્શન સાથે પ્રસાદનો લ્હાવો લીધો હતો પ્રસંગ સોભવ્યો હતો…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here