કાંકરેજ તાલુકાના ખારિયા ગૌ રક્ષક ટીમ દ્વારા થરા હારીજ રોડ ઉપર થી કતલખાને લઈ જતી છોટાહાથી ગાડી ઝડપી…

0
6

ખારિયા જામપુર ચારરસ્તા નજીકથી પાંચ પાડા ભરીને લઈ જતી ગાડી ઝડપી પાડી હતી રક્ષક ટીમ દ્વારા ગાડીનો પિસો કરી ગાડી રોકી પુસ પરસ કરતા ગૌ રક્ષક ટીમ ને પૈસા આપવાની ઓફર કરી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી..ગૌરક્ષક ટીમ દ્વારા પાડા ભરેલી ગાડી અને ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો.થરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.અજમલસિંહ વાઘેલા, ભરતસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ વાઘેલા, ચેહરસિંહ વાઘેલા, શિધરજશિંહ વાઘેલા, સહિત ગૌ રક્ષક ટીમે કતલ ખાને લઈ જતા પાંચ પશુઓ નો જીવ બચાવ્યો હતો..

અહેવાલ- વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here