
કાંકરેજ તાલુકાના થરા થી રાધનપુર નેશનલ હાઇવે રોડ પર ઉણ થી બે કિલોમીટર જતા બાઈક સવાર રાધનપુર ના સાતૂન ગામ નો હોવા નું જાણવા મળેલ હતું. ચાલુ બાઇકે પાછળ થી તેની પત્ની પડી જવાથી માથાના ભાગ માં ગંભીર ઈજા થતાં.108 દ્વારા થરા જે વી શાહ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બાઈક ન. Gj 24.AN. 5939 બાઈક નું અકસ્માત સર્જાયો હતો…
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા